પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૦૩
 

સ્વર્ગ જીત્યું : ૧૦૩ પહેલા પુરુષ : ( બાળકને ) ભાઈ! તું મને કહે કે આ બધા ક્રમ અહીં ભેગા થયા છે ? ખાળક : તમે પણ કેવા છે! આખું લશ્કર દરિયાપાર ય છે અને તમને કશી ખબર નથી ? પહેલા પુરુષ : ત્યાં જઈ શું કરશે ? બાળકા : ( હસીને ) લશ્કર જાય તે શું કરે વળી ? લડે. પહેલે પુરુષ : પણ કોની સાથે ? બાળક : કાળા લાકા સાથે. પહેલા પુરુષ : કેમ ? બાળકી : એ લેાકા એવા ખરાબ છે કે તેમને મારી નાખવા જોઈએ. પડેલા પુરુષ : એમ ? બાળક : અરે હા! હું પણ જરા મોટા થઈશ એટલે સિપાડી બનીશ અને ઉત્તરા માણસાને મારી બંદૂકથી વીંધી નાખીશ. પહેલી સ્ત્રી : શાબાશ ! છેકરા, શાબાશ ! [ બાળકને પકડી ચુંબન કરે છે. ] બીજી સ્ત્રી : એ તો ઠીક છે કે સ્ત્રીઓનું સૈન્ય ઊભું થતું નથી; નહિ તા હું પહેલી માખર ન ત્રીછ સ્ત્રી : (સહેજ નિશ્વાસ સાથે ) હમણાં તે। આપણે ઘર અને રસાડામાં ગાંધાયાં છીએ ! ખીએ પુરુષ : ( એક આંખ સહેજ મીચીને) ના દેશ જિતારો એટલે ત્યાંની ત્રીઆ તમારા રસાડાં સંભાળશે ! પહેલી સ્ત્રી : પણ ઘરનું શું ? બીજી સ્ત્રી : રસેડાં સાથે ઘર પણ જો ! હા...હા... ત્રીત્તે પુરુષ : અરે ! અરે, એમ સ્ત્રીઓને ધમ ચોથા પુરુષ : શ...પેલા ધર્મગુરુઓનુ ટાળુ’ આવે છે ! બેલે ! પર સાચવવાના