પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪:પરી અને રાજકુમાર
 

૧૦૪ : પરી અને રાજકુમાર [ધાળા ઝભ્ભાઓ અને કૅાસ પહેરેલુ’ ધર્મ ગુરુ ગુરુઓનુ… ગ’ભીર ટાળું વ્યવસ્થાસર સરધરાના રૂપમાં આવે છે. તેમના મુખ અને આંખ ઉપર ગંભીર ધર્મ ભાવ ફેલાયેલા દેખાય છે. તાપની બાજુમાં તેઓ આવી ઊભા રહે છે. ] પહેલા પુરુષ : આ પાદરીએ અહી” શું કરશે ? બીજો પુરુષ : ખબર નથી. પહેલા પુરુષ : નવાઈની વાત તમને ખબર નથી તે. આ સન બાનુને પૂછી જોઈએ. ત્રીના તરફ ફરીને ) બાનુ ! આ પાદરીએ કેમ આવ્યા હશે ? પહેલી સ્ત્રી : સૈનિકાને ખાધ આપવાના હશે ! બીજી સ્ત્રી ( હસીને ) સૈનિકાને બાધ ? હા... હા...વધારે જોરથી લઢવાને બાધ ! નહિ ? ત્રીજી સ્ત્રી : ખરુ' છે. કાળા પરદેશીઓને તે કચરી કચરીને રીબી- રીખીને મારવા જોઈએ ! પાંચમા પુરુષ : કાળા પરદેશીઓએ તમારા શેા ગુના કર્યાં છે ? બીજો પુરુષ : પચાસ વર્ષ ઉપર હબસીએએ આપણા પૂર્વજોને મારી નાખ્યા હતા. ત્રીજો પુરુષ : અને તે દ્ગા કરીને | ચોથા પુરુષ : હજી પણ આપણી સરહદ ઉપર શાન્તિ સ્થપાતી નથી. પાંચમે પુરુષ : તે તમારે લીધે કે તેમને લીધે ? એમની સરહદમાં ધૂસેા છે! શા માટે ? બસીએના વકીલ છે ? કેટલા પૈસા આ પહેલા પુરુષ : તમે હિંને ખાધા ? [ અંદરથી પડધમ અને યૂગલના અવાજ આવે છે.] બાળકી : સાંબળા, સાંભળ | હવે ગમ્મત આવશે.