પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૦૫
 

બાળક : જુએ, જુઓ ! સ્વર્ગ જીત્યુ’ : ૧૦૧ [ ટાળામાંથી પાકાર ઊઠે છે : પાદરીઓનુ' ટાળું જય | જય ! સરમુખત્યારના જય!] ( એક સાથે માથા નીચાં નમાવી ) આમીન [જબરા લશ્કરીએથી વીટાયલા, લશ્કરી સ્વાંગ પહેરેલા સરમુખત્યાર પ્રવેશ કરે છે. સહુ તેમને માર્ગ આપીને સલામ કરે છે. ] બાળકી : ( સ્વગત-ધીમેથી) વાહ ! બાળક : ( સ્વગત) કેવા સરસ દેખાવ ! ખીજો પુરુષ : ( સ્વગત ) ખરા નેતા ! ત્રીજો પુરુષ : ( સ્વગત) દેશના તારણહાર 1 ચોથા પુરુષ : ( સ્વગત ) પ્રભુના પયગંબર ! પાંચમા પુરુષ : (સ્વગત ) હારા સૈનિકાની આહુતિ આપતા રાક્ષસ ! પહેલે પુરુષ : ( પાંચમા પુરુષના ઉદ્ગાર સાંભળીને) ભાઈ! તમે શું બોલ્યા ? પાંચમા પુરુષ : તમને ન ગમતું હેાય તે સાંભળેલું ભૂલી જશે. તમારા કાન માટે એ ન હતુ. પહેલા પુરુષ : નહિ, નહિ; તમારું કહેવું મને ડીક લાગ્યું. બીજો પુરુષ : શાન્ત રહેા ! શાન્ત રહે, આપણા સરમુખત્યાર માલે છે. [ શાન્તિ ફેલાય છે. તાપની પાસે આવી ઊભેલા સરમુખત્યાર તરફ સહુ જોઈ રહે છે. ] સરમુખત્યાર : નાગરિકા! શાન્તિને ચાહનાર દેશબંધુએ ! હું” તમને તમારા ભૂતકાળમાં સજ્જ લઈ જાઉં, જાણે છે કે એક સમયે જગતભરમાં તમારું સામ્રાજ્ય ફેલાયું હતુ? તમે જંગ-