પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮:પરી અને રાજકુમાર
 

૧૦૮ : પરી અને રાજકુમાર પાંચમે। મનુષ્ય : લગભગ રહેલા મનુષ્ય : તે હુ' તમને દેશના અને સરમુખત્યારના દ્રોહના આરાપ મૂકી તમને હાથ કડી કરું છું ! [ ઝટ હાથકડી કાઢી તેને પહેરાવે છે; આસ- પાસના લોકો ત્યાં ભેગા થાય છે. ] પાંચમે! મનુષ્ય : બસ, સરમુખત્યાર વિરુદ્ધના તમારા પ્રચાર બંધ કરા! સૈનિકા ! આ રાજદ્રોહીના ગુના ભારે છે; એને સાંભળ્યા વગર લઈ જાઓ. [ પાંચમા મનુષ્યને સૈનિકા ઘસડી જાય છે. ] પહેલી સ્ત્રી : આને બિચારાને શી સજા થશે ! ખીજી સ્ત્રી : તાપને મેાંએ બાંધી ઉડાડી મૂકશે. પહેલી સ્ત્રી : હાય હાય ! શું કહેા છે ? બીજી સ્ત્રી : સરમુખત્યાર વિરુદ્ધ ચૂં કે ચાં થાય છે! કરનારની આ વલે [ પડદા પડે છે.)