પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ ત્રીજે - સ્થળ : જીનીવાલાના લીગ ઍફ નેશન્સ – રાષ્ટ્રસ ધનુ એક ભવ્ય ગૃહ. સમય : બપેારના બાર વાગ્યાના, પાત્રા : જુદી જુદી સત્તાના પ્રતિનિધિઓ, મંત્રી, સલાહકારા વગેરે. કેટલીક લઘુઅક્ષર લેખિકાને પત્રપ્રતિનિધિએ બેઠાં છે. હિંદના નીચેના પ્રતિનિધિએ પ્રવેશ કરે છે : ૧. હીઝહાઈનેસ મહારાજા વિજયચક્રધર ભૂપતિમ ડલ શાર્દૂલ- સિંહ બહાદુર. જી.સી.એસ.આઈ; કે.સી.એસ.આઈ.; એ.પી. કર્યુ, આર.એસ.ટી.યુ.; ડી.લીટ, એમના સાફૅા, જરીનું અંગરખું, સાફા ઉપર કિંમતી હીરાાંડત પિચ્છ, તલવાર એ સ આગળ પડતાં તરી આવે છે. ૨. સર ગૌરખધુ સકલ સફલ ચુહા-યુરોપિયન પેાશાકમાં, ૩. સર દિલેર લિપઝીર હાજી હા બહાદુર અફલાતુનખાન માલવી સાહબ; સુશોભિત દાઢી ખાસ આકર્ષીક છે. - ૪. સર સેવાભાષ્ય ઊર્ધ્વગમન પટ્ટી – કપાળમાં તિલક અને ધવલ સાફા ખાસ ધ્યાન ખેંચે એવાં છે. સર પટ્ટી : આજના પ્રશ્નો બહુ ગંભીર છે. સર દિલેર : છ હાં. ગઝöનાક સવાલાખના ઇન્તઝામ કરવાના છે. સર ચુહા : Face facts, man! આંખ ખુલ્લી રાખે. સર દિલેર : હાં, હાં. ઠીક છે. આંખ અને કાન બને ખુલ્લાં રાખ સર પટ્ટી : પણ મહારાજા રાહે આજે જીભ બંધ નહિ રાખે. [ એક મોટા આયનામાં આછુ મુખ જોવા રોકા-