પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૧૩
 

સ્વર્ગ જીત્યુ’ : ૧૧૩ મહાસત્તાએ પોતપોતાના પ્રતિનિધિ દ્વારા ભેગી થઈ છે. સલાહ આપનાર નિષ્ણાત, રાજકીય પુરુષો અને અધિકારીએ પણ જે તે સત્તાએ પસંદ કરી માકલ્યા છે. પેટાસભાનાં નિવેદના પણ તૈયાર છે. જગતની આ છ સત્તાના ષટ્કોણ જગતના ભલા માટે અમર રહે એવા કાર્યક્રમ ઘડવા વ્યવ- હારુ ચર્ચા અને સૂચના માટે પ્રમુખ સાહેબ સભાને આજ્ઞા કરે એવી વિનંતી કરું છું [ તાળીઓ. વચમાં એકબે ચમકાવનારા શરમના સિસકારા ] પ્રમુખ : શાન્તિ, શાન્તિ ! ચર્ચા માટે હું સભાને વિનંતી કરું છું, અને સભાના કામકાજમાં ખલેલ કરનાર રશિયન નિષ્ણાતને બહાર કાઢવા સભારક્ષકને આજ્ઞા કરું છું. [મહારાજ વિજય બહાદુર ઊભા થાય છે. સભારક્ષક એક વિચિત્ર દેખાવના દાઢીવાળા રશિયનને બહાર કાઢે છે. ] જમ ન પ્રતિનિધિ : ( સ્વસ્તિકના ચિહ્ન સાથે ) એ માનવંતા નિષ્ણા- તને અમારી સ્વસ્તિ છાવણીમાં લઈ જા. પૂ મહારાજ : પ્રમુખ મહાશય અને સર્જન | પ્રમુખ ઃ મહારાજા સાહેબ ! આપનુ" વ્યાખ્યાન ઘણુ રસપૂર્ણ અને માહિતીભયુ છે; એને શાન્તિથી સમજવાની જરૂર છે, એને આપણે વાંચી લીધેલું ગણીએ તો ? બૅંક ખોલ્ડલેન : સમયના બચાવ જરૂર થાય. હુ" બધાં જ વ્યાખ્યાને વાંચી લીધેલાં ગણવાની દરખાસ્ત મૂકું છું. જ ન પ્રતિનિધિ : હુક તેને ટકા આપુ. છું. છતાં મહારાજા સાહેબના વ્યાખ્યાનના મુદ્દા સભા સમક્ષ રજૂ કરવા મારા આગ્રહ છે.