પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬:પરી અને રાજકુમાર
 

૧૧૬ : પરી અને રાજકુમાર તે પહેલાં તેને અટકાવીએ. અને વિશ્રાન્તિના સમય થયે હેાવાથી આપણામાં રહેલા પશુનેસ તેાષીએ. [ આછું હાસ્ય. | પછી આપણે ચર્ચા ચલાવીએ. જગતનાં સુખ અને જગતની શાંતિ આડે ઈશ્વરને પણુ આવવાના અધિકાર નથી– આપણે બધાં એકમત થઈએ તા. ' [‘ સાંભળે, સાંભળે ! ' ના પાકાર અને તાળી. આને ગડગડાટ. ] બે કલાકને માટે ચર્ચા મુલતવી રાખું છું. [ સહુ ઊભા થઈ નાનાં નાનાં ટાળાંમાં વાતા કરતા જાય છે. ] જન પ્રતિનિધિ : ( ધીમેથી પરંતુ રુઆબ સાથે ) પ્રમુખે આ ઠીક સૂચન કર્યું. ઈશ્વર સામે જ યુદ્ધ મચાવીએ તે ? બધી અશાંતિ ટળી જશે, અને તાફાની તત્ત્વાને સૈન્યમાં વિદાય કરી દેવાશે. હું પણ એ જ વિચાર કરતા હતા. અમારા પાદરીઓને સમાવી લઈશું એટલે તેઓ ઈશ્વર સામેના યુદ્ધને પણ આશીર્વાદ આપશે. જાપાનીઝ પ્રતિનિધિ : ( બહુ જ અદબ અને ગાંભીય થી) અમારા ધ'માં ઈશ્વર છે જ નહિ. એટલે કાઈ પણ પ્રદેશ જીતવાની યેાજનામાં અમારા ટકા છે. ઇટાલિયન પ્રતિનિધિ : (સહેજ હસીને ) ઇટાલિયન પ્રતિનિધિ : પણ પેલા દેઢડાઘા બ્રિટિશપ્ર તિનિધિ માનશે ? જન પ્રતિનિધિ ઃ બ્રિટિશ પ્રજા છેવટે બધું જ માનશે એખી સીનિયા લી, અમે ઍસ્ટ્રિયા લીધું, આમણે ચીન લીધું. વિરાધની યાદી મેાકલાવ્યા સિવાય તેમણે બીજું શું કર્યું ? બંધી જ જીત સ્વીકારી લીધી.