પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮:પરી અને રાજકુમાર
 

૧૧૮ : પરી અને રાજકુમાર આપે। નાનાં મેટાં રાજ્યો; બધુ ટેકાણે આવી જશે. આપણે એકમત થઈએ તા. એ બધુ શકય છે. સર દિલેર : હાં, હાં સાહેબાન ! મહારાજ સાહેબની વાત ઠીક છે. અમારા પણ કૈંક નવાખા છે. અફઘાનિસ્તાન, ઈરાન, અરબ- સ્નાન, મિસર, એ બધે અમારા નવાબજાદાએ અને સાર્દુલ જાદાઓને મેકલે... સર પટ્ટી : હળ તમારુPan – Islam – ઇસ્લામના મહા સંગ- ટ્રેનનું સ્વપ્ન ગયું નહિ ! સર દિલેર : એ કબ્જી નહિ જાય, સર પટ્ટી સાહબ ! હિંદુએથી ડરનાર અમે નહિ. અમે વાધ છીએ, અમે સિંહુ છીએ એકેએક મુસ્લિમ. એ તા વર્ષો પહેલાં જાહેર થઈ ગયુ છે. [ મહારાજા સાહેબ પાછળ બેઠેલી કેટલીક સ્ત્રીઓને જોવામાં રોકાય છે. ] સર ચુહા માટે જ બધાં ઇસ્લામી રાજ્યેા જગતમાં ફેલાયાં, નહિ ? સર દિલેર : આજ નહિ તેા એક જમાનામાં તેા ફેલાયાં હતાં ! સર પટ્ટી : એમ તેા અમારાં હિંદુ રાજ્યા પણ એક કાળમાં ખૂબ વિસ્તાર પામ્યાં હતાં !

પણ તેમ હવે નહિં થવા ઈએ. અમારી લિપિને,

અમારી બાલીને, અમારા સ’કારને, અમારા રીરિવાજને, અમારાં પીરસ્તાનાને, અમારી મસ્જિદ કબરને, અમારી નવ્વા ખીને, અમારી ગઝલાને, અમારા કિસાન કે દેહાતાને, અમારી બેડકાને, અમારા ધંધાને. અને અમારા મજહેબને આપ જરા પણ ટકરાશે તો અમે બધા હિંંદુએ ઉપર તૂટી પડીશું’. અમે વાઘ છીએ – અમે સિહ... સર દિલેર : સર ચુહા : એ તા આપે બીજી વાર કહ્યું, સર પટ્ટી : તા પછી તમે ભાગ આપવાનું બાકી શું રાખ્યું ?