પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦:પરી અને રાજકુમાર
 

૧૨૦ : પરી અને રાજકુમાર હજી હિંદુ મુસલમાનનાં દિલ એક નથી. તેમાં રજવાડાં ભેગાં મળ્યાં એટલે હિંદુ, મુસલમાન અને રાજાએ પોતપોતાને માર્ગ પેાતાની ત્રિક્રાણુ– ખલવણી કરે છે. પહેલાં ઝઘડા વાર્ષિક હતા; હવે માસિક બની ગયા છે. પ્રમુખ : હું આશા રાખું છું કે આપના રક્ષણ નીચે તે જરૂર આગળ વધશે. સર પટ્ટી : પણ અમને તે આશા હતી કે અમારા સ્વરાજ્યન પ્રશ્ન આ બેઠકમાં ઊકલી જશે. મિ. મૅક ખાલ્ડલેન : (પ્રમુખ તરફ આંખ મિચકારીને અત્યંત તીખાશથી ) તમારા સ્વરાજયને ત્રણ મેઢાં છે. એક રાજાઓનુ સ્વરાજ્ય, એમાં અસ્પૃસ્યાના સ્વરાજ્યનું ચોથું મુખ નીકળી આવે એટલે આપનાં બધાં સ્વરાજ્યાના વિચાર કરીશું. ઉતાવળા ન થાઓ. શુ· સમજ્યા ? મારા વહાલા મિત્રો ! [તિરસ્કારભરી આંખચમક સાથે મૅક ખૈોલ્ડલેન તથા બેદરકાર પ્રમુખ ચાલ્યા જાય છે. ] સર ક્લેિર : કેમ સર પટ્ટી! આપનું હિંદુ સ્વરાજ તા જરા દૂર ગયુ’? સર પટ્ટી : તે આપનું મુસ્લિમ સ્વરાજ્ય વહેલુ આવે તા તમે લેતા પરવારજો ! સર દિલેર : એ તે જે થાય તે નહિ જવા દઈએ. ખરું. પણ તમને તા. આગળ સર ચુહા : ( ઉશ્કેરાઈને) મારુ ક્રાન્તિકારી લેાહી ઉકળી આવે છે. આ સાંભળવા કરતાં ઢાંકણીમાં પાણી ઘાલી ડૂબી મરવુ સારો છે! મહારા: ( ટાઇપિસ્ટ સાથેની વાહધી સહુ રાજી થતાં ) સર સુહા | પાણી માગો છે ? આટલાં સારાં પીણાં મૂકીને ?