પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૨૩
 

સ્વર્ગ જીત્યું : ૧૨૩ યુવક : અને હજી પૃથ્વી ઉપર પણ વ્યવસ્થા કયાં છે? જરા જરામાં રાગ ચાલે છે, જરા જરામાં ધરતીકંપ થાય છે, જવાળામુખી આના તા તાટા જ નથી. વરસાદનું ઠેકાણું જ નહિ. હમણાં જ ઉત્તર ધ્રુવના ખરફે આગળ વધી કટલેા માનવસંહાર કર્યો ! યુવતી : એટલે જો ઈશ્વર જગતના સત્તાધીશ હાય તા તેણે સત્તા માનવજાતના લાભમાં વાપરવી જોઈએ, અને તેમ ન બને તા માનવાતને એ સત્તા સોંપી દેવી જોઈએ. વૃદ્ધ પુરુષ : તે ઈશ્વરને તમારી એક માનવજાતના જ વિચાર કરવાના હશે, ક્રમ ? યુવક : અલબત્ત. યુવતી : અને નહિ તા માનવજાત ઈશ્વરને માટે વિચાર કરશે. [ યુવતી પોતાના ચબરાકીભર્યા જવાબથી પ્રસન્ન થઈ હસે છે. યુવક પણ સાથે હસવા લાગે છે. પુખ્ત ગૃહસ્થ ગંભીરતાથી સ્મિત કરે છે. વૃદ્ધપુરુષ નિ:શ્વાસ નાખી આગળ વધે છે. એક વૃક્ષ પાછળ સંતાયેલા પોલીસ સિપાઈ આવી વૃદ્ધને પકડે છે. ] વૃદ્ધ પુરુષ : કેમ ભાઈ! શું છે? પેાલીસ : તમારા ઉપર પકડહુકમ નીકળ્યો છે, તે હુ… બજાવું છું. વૃદ્ધ પુરુષ : પણ મારે કાંઈ અપરાધ ? પેાલીસ : અપરાધ ? તમે ષડ્સત્તાના દ્રોહી છે. વૃદ્ધ પરુષ : નિહ ભાઈ ! પેાલીસ : પસત્તાને તમે પરિપુ સાથે સરખાવા છે. એને પડ્યતનું નામ આપી મશ્કરી કરા છે, અને સત્તાના યુનિશ્રયની વિરુદ્ધ લાદ્યાને ઉશ્કેરા છે. વૃદ્ધ પુરુષ : હું ભાઈ ! હું તો ઈશ્વર જેવી રાષ્ટ્ર સત્તાધારી શક્તિને વિરાધ કેમ થાય છે તે સમજવા માગું છું.