પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪:પરી અને રાજકુમાર
 

૧૨૪ : પરી અને રાજકુમાર પોલીસ : અરે ચાલ, સર્વસત્તાધી શક્તિવાળા! એ પડ્સના તાક વાના પ્રયત્નો કરનાર બધા જ ગૃહો અત્યારે લશ્કરી છાવણી એમાં જુદી બન્યા છે. ક્રાણુ ાણે કમ પૃથ્વી ઉપરના સઘળા જ વૃદ્ધોમાં આ ઘેલછા આવી ગઈ છે. વૃદ્ધ પુરુષ : હું ખરું કહું છું. તમારાથી ઈશ્વરને કદી હિ જિતાય. મૂખાઈ... યુવતી : ( ખેંચાતા વૃદ્ધ પુરુષને ઉદ્દેશી ) ઈશ્વર નહિ જિતાય તમને તે પૃથ્વીના પ્રમુખ નીમરો. પછી કાંઈ? સર ચુહા : હુ પડયું. [ સહુ હસે છે. હીઝહાઈનેસ મહારા વિજય ચક્રધર, સર ગૌર, બંધુ ચુહા, સર ફ્રિલેર અને સર પટ્ટી આવે છે. ] જેને મશ્કરી ધારતા હતા તે દસ વર્ષમાં ખરુ સર લેિર : શું ? ચુહા સાહેબ ! સર ચુહા : આ સ્વર્ગ જીતવાનું સાહસ. મારા મનમાં તે એમ હતું કે અશાંત તત્ત્વાના શરીર માનસને કામ આપવાના આ તુક્કો છે. પરંતુ આ તા સ્વ છે એની સાબિતી થઈ. એટલું જ નહિ, પણ રાષ્ટ્રસધે તે ઉપર ચઢાઈ લઈ જવાનો પણ ઠરાવ કર્યો. સર પટ્ટી : ઠરાવ શું? આજે તેા અમલ પણ થશે. મહારાજા સર ચુહાની માન્યતા ખેાટી હતી. અમારા ક્ષાત્રેય પૂજોમાંથી ધણા સ્વર્ગમાં જઈ આવેલા અને ત્યાં ભારે યુદ્દો પણ કરેલાં. સર પટ્ટી : ઈન્દ્ર, બ્રહ્મા, રુદ્ર, વિષ્ણુ, વગેરેનાં પાછાં જુદાં જુદાં સ્વર્ગ છે એમ આપણાં પુરાણા કહે છે. એ ખાટુ હેાય ? સર ચુહા : ( તિરસ્કારથી) તમારાં પુરાણામાં ન લખ્યું હોય એવુ કાંઈ બનતું નથી, ખરું ?