પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૨૫
 

વર્ગ જીત્યું : ૧૨૫ સર દિલેર : પુરાણુ ન માનતા હૈ। તા કુરાનને માના. કુરાનમાં ભી અહેસ્ત છે, અને એ જો ખરુ' હાય તા ઝુરી...યા ખુદ્દા ! સર ચુડ્ડા : એ તે। બાઈબલમાં પણ છે. સર પટ્ટી : હિંદુ ભણ્યો કે અડધા ખ્રિસ્તી થઈ ગયા. આપણાં શાસ્ત્રોમાં શું નથી કે આપણે બીજે નજર કરવી પડે ? સર ચુહા : શાસ્ત્ર શાસ્ત્ર કરીને જ આ હિંદુસ્તાનનું ઊંધું માથું! સર પટ્ટી : તે આપ રાસમાં ન માનનારા છે ને ? હવે હિંદુસ્તાનનુ સવળુ’ કરો. છતે પુરાવે ન માને એને શું કરવું ? સર ચુહા : કયા પુરાવા ન માન્યા ? પુરાવાના નિષ્ણાત તરીકે તે મે પુસ્તકા લખ્યાં છે. સ્વ છે એ, અને વિમાનમાં ત્યાં જઈ શકાય છે સર પટ્ટી : એક એ બીજો. સર દિલેર : અરે યાર, એ હિંદું દેવનાં વિમાનની ઝંઝટ કરતાં અમારા રસ્તાઓની પાંખા શી ખેાટી ? પાંખ ફફડાવી કે ચાલ્યા ફાવે ત્યાં. ખુદ્દા ખર... સર પટ્ટી : અરે એ જ ખુદાની સામે આપણે સૈન્ય માલવાનાં છે! મહારાજા : અને કદાચ આપણે પણ જવું પડે. સર દિલેર : કુમ ભલા ? સુર ચુડ્ડા : પાછી કમિટીએ+ત્યાં ભરાશે ને. કમિટી વગર ગાડું આગળ ચાલે નહિ. અને આપણા વગર કમિટી કેવી ? સર દિલેર : તા જરૂર આપણે જઈશુ' અને મિટીમાં કામ કરીશું. અમારા મજહબ તા કહે છે કે રાજસત્તાને પૂરા વફાદાર રહેવું. અમે બધું કરીએ પણ મજહબનાં ફરમાન કદી ન તાડીએ. બ્રિટિશ સત્તાને વફાદાર રહેવું એ દરેક હિંદુમુસ્લિમની મજહબી ક છે. સર પટ્ટી : અમારે પણ એની એ જ મુશ્કેલી છે ને ! રાસડામાં ઈશ્વરી અશ રહેલા મારા ધમે પણ માન્યો છે. માટે જ આ + સમિતિ સભા,