પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬:પરી અને રાજકુમાર
 

૧૨૬ : પરી અને રાજકુમાર ઈશ્વર સામેના યુદ્ધમાં ભાગ લેવા પડે છે ને ? નહિતા એના એ જ ઈશ્વર અમને શિક્ષા કરે ! આમ ધર્મસંકટમાં છીએ. સર ચુહા : માટે છે સરપટ્ટીનું ટીલુ રાજ નાનું થતું જાય છે. ખ્રિસ્તી ધર્મમાં પણ એવુ જ સુખ છે. રાજ્યભાગ હોય તે રાજ્યને આપે।. ઈશ્વરને પણ એ ન્યાય ચૂકવતાં ગૂંચવાડો થશે. સર દિલેર : બિરાદરેમન ! હુવા દેખીને આગળ ઢા [ચારે જણ આગળ વધે છે. ઈટલી, જર્મની અને જાપાનધરીના પ્રતિનિધિએ આવે છે. ] સ્વ જન પ્રતિનિધિ : કેમ, હું શું કહેતા હતા ? બ્રિટિશ, ફ્રાન્સ, અમેરિકન ધરી અમારામાં સામેલ થઈ તે જોયું ને ? ઈટાલિયન પ્રતિનિધિ ઃ આપણે તે નિશ્ચય કર્યાં હતા કે જીતવું. અમારા વડા ધ`ગુરુએ લશ્કરી વિમાનને આશિષ આપી એટલે લેાકાની હરકત દૂર થઈ. અને બ્રિટિશ પ્રશ્નને તે લાગ્યું કે આંગણે એકલા સ્વંગ લઈ વહે’ચી ખાઈએ એના કરતાં આપણી સાથે જોડાઈ ભાગ લેવા શે ખોટા ? જાપાનીઝ પ્રતિનિધિ : આખા ઇતિહાસ વાંચેા. જીતની બાલ્ઝમાં હંમેશાં બ્રિટન સામેલ. એમના જોડાણથી હવે વિજય નક્કી છે. જર્મીન પ્રતિનિધિ : પણ મૅન્ડેટ એ માગે છે. ઇટાલિયન પ્રતિનિધિ : ઈશ્વરની કાળજી એમને સોંપીશુ; ભલે એ મેટાઈ લે ! નેપોલિયનના હવાલા એમણે જ લીધા હતા ને ? જન પ્રતિનિધિ : જરૂર પડયે શસ્ત્ર ખખડાવીશું; aud they Will face realities ! હા... હા... જાપાનીઝ પ્રતિનિધિ : આપણે વિવેક કદી ચૂકયા હે. અમારા એ જૂના મિત્ર. જુએ ને, અમે ચીન લીધું છતાં યુદ્ધ જાહેર ક" છે ? વિવેક એ દસમા નિધિ છે. જન પ્રતિનિધિ : તમારા વિવેક નિધિ ઉઘાડી નાખ્યા છે !