પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૨૭
 

સ્વર્ગ જીત્યું : ૧૨૭ [ જાપાનીઝ પ્રતિનિધિ વગર સ્મિત કર્યું આંખેા મિચકારે છે. બીજા બેસે છે અને આગળ જાય છે. બ્રિટિશ, અમેરિકન અને ફ્રેન્ચ પ્રતિ- નિધિ આવે છે. ] અમેરિકન પ્રતિનિધિ : સ્વર્ગ જીતવાની વાત ચાલી એટલામાં અમારે ત્યાં સિડિકેટ શરૂ થઈ ગઈ,શૅર ભરાઈ ગયા અને બીજી સિડિકેટની વાત ચાલે છે. ફ્રેન્ચ પ્રતિનિધિ : અમારા દ્રાક્ષાસવ બનાવનારા બહુ આતુર બન્યા છે. સ્વર્ગના પ્રારા લેવા અમારા લેાકાએ નિશ્ચય કર્યા છે. બ્રિટિશ પ્રતિનિધિ : અમારા લેાકામાં હુજ ઉત્સાહ નથી. અમને મૅન્ડેટની જવાબદારી ભારે લાગે છે. છતાં ફરજમાં અમે પાછા પડીશું નહિં. 'Half a league, half a league, haik a league onWard j અમેરિકન પ્રતિનિધિ : વળી અમારા ટૂરીસ્ટાએર તા અત્યારથી નામ નોંધાવવા માંડયાં છે. ફ્રેન્ચ પ્રતિનિધિ : અમારે ત્યાં બ્યુટી કલ્ચર જોર ઉપર આવ્યું છે, અને સ્વર્ગીય પેાશાકે શરૂ થઈ ગયા છે. બ્રિટિશ પ્રતિનિધિ : સ્વગીય પાશાક એટલે ? અમેરિકન પ્રતિનિધિ : ( હંસી આંખમિચકારા કરી ) પારદ ક પાશાક. [ બ્રિટિશ પ્રતિનિધિ ગભીર બની બીજી બાજુએ જુએ છે. ] ફ્રેન્ચ પ્રતિનિધિ : અને સીએમાં તા એ પેાશાક બહુ જ પ્રિય થઈ પડયો છે. [બ્રિટિશ પ્રતિનિધિ વધારે મુખ ફેરવે છે. ૧ ઘેાડે કૂચ કરી આગળ બઢા ૨ શાખની મુસાફરી કરનાર નિક મુસાફ. કસૈ ય વૃદ્ધિની કલા,