પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮:પરી અને રાજકુમાર
 

૧૨૮ : પરી અને રાજકુમાર અમેરિકન પ્રતિનિધિ : આપણા બ્રિટિશ મિત્રને સીએને પારદર્શક પોશાક ગમ્યા લાગે છે! એની કલ્પનામાં પડવા લાગે છે. ફ્રેન્ચ પ્રતિનિધિ : ગમતું હોય છતાં ગમે છે. એમ બ્રિટનબચ્ચે કદી માલવાના નિહ. [ બંને હસે છે. ] બ્રિટિશ પ્રતિનિધિ : ( બધું સાંભળ્યા છતાં ન સાંભળ્યું હેાય એવ દેખાવ કરી ) મને કાંઈ કહ્યું ? | એકાએક જોરભેર લશ્કરી વાદ્ય વાગે છે. પ્રતિ નિધિએને માર્ગ આપતા લેાકા ભેગા થઈ જાય છે. છ સત્તાના વાવટાઓના બનેલા એક ધ્વજ ફરકે છે. દૂર ક્ષિતિજમાં એક વિમાન ઊડે છે. લેાકા વિજયનાદ કરે છે. ] યુવક : આવતી કાલના વિમાનસૈન્યમાં હુ' પણ આમ ઊડીશ. યુવતી : અને હું અહીં ઊભી ઊભી તારા તરફ ચુંબન ઉડાડીશ. [ પોતાને હાથે ચુંબન કરી હાથ ફેંકવાના અભિનય કરે છે. અંધારુ' થાય છે. ઝાંખા દીવાના પ્રકાશમાં દૂરથી ઝબકતાં વિમાનાન પ્રકાશ તેજબિંદુ માફક ઝગમગે છે. ] [ લશ્કરી વાઘ ચાલુ રહે છે. ] સહુ : જય! જય ! વિજય |