પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦:પરી અને રાજકુમાર
 

૧૩૦ : પરી અને રાજકુમાર જિબ્રાઈલ : પ્રભા, એમની દષ્ટ આપના મુગટ ઉપર છે. પ્રભુ : મહાત્મા બુદ્ધ ! તમે શુ ધારા છે? બુદ્ધ : મારા અનુયાયીએ તેા પ્રભુને જાણે ઓળખતા જ નથી. પ્રભુ : કેમ ? બૌદ્ધોની આંખ તા યોગી સરખી ગભીર હાય છે. યુદ્ધ : પણ એ બૌદ્દોના હ્રયમાંથી હિંસાની યાજનાએ ઊકલ્યા કરે છે. પ્રભુ : શંકર! આપ શુ' ધારા છો? શંકર : વર્ષોથી પરાધીન બનેલા હિંદુઓની ધ ભાવનામાં કશું દૈવત રહ્યું નથી. ઈસુના ગારા અનુયાયીએ જેમ ધારશે તેમ એમને દારશે. બહુ બહુ તે હિંદુ ધર્માંની પ્રાચીનતામાં પ્રતિષ્ઠા શેાધશે. પ્રભુ : મુહુમ્મદ ! આપ કાંઈ કહી શકશે ? મુહમ્મદ : હિંદુઓ કરતાં ઇસ્લામીએ સહેજ વધારે તેજસ્વી હશે. પણ બીજું તે। શકરે કહ્યું એમ જ છે. બહુ બહુ તા થેાડા છરાની પટાબાજી કરી લે. ઇસ્લામની શાંતિ હું જોતા નથી. પ્રભુ : ઇસુની શૂળી, બુદ્ધને ત્યાગ, મુહુમ્નના ઉપવાસ અને શ’કરનું… સંન્યસ્ત નિષ્ફળ નીવડયાં ! ઈસુ : આપણે એક તક લઈએ. તેમને સાંભળીએ, અને [ યુદ્ધવાદ્ય ગાજી રહે છે. જ્હોન અને જિબ્રાઈલ ઊભા થઈ હથિયાર ખેંચે છે. એકાએક છ સત્તાના પ્રતિનિધિ અને હિંદી પ્રતિનિધિ પ્રવેશ કરે છે. મહારાજો સાહેબના હાથમાં ફિરસ્તા માઈકલ કેદી તરીકે હેાય છે. ] પ્રભુ : મારે માઈકલ બંધનમાં ? [જિબ્રાઈન અને જ્હોન હથિયાર ખેંચી આગળ વધે છે. ] ઈટાલિયન પ્રતિનિધિ : પ્રભા ! અમે શાન્તિના પૂજા છીએ. આપ