પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨:પરી અને રાજકુમાર
 

૧૩૨ : પરી અને રાજકુમાર પ્રભુ : સ્વ'ની ઉન્નતિ ? એ કરનાર તમે કાણું ? ઇટાલિયન પ્રતિનિધિ : (અડધુ' સ'ભળાય એમ ) સીધું કહી દે કે સ્વર્ગનું રાજ્ય છેડે, જાપાની પ્રતિનિધિ : વિવેકથી બધુ થવા દે; પરિણામ તા એ જ છે. બ્રિટિશિ પ્રતિનિધિ : માફ્ કરો | પરંતુ આવા પ્રશ્ન એ જ પડેલ' કારણું | ઈસુ : એટલે? બ્રિટિશ પ્રતિનિધિ : ગુરુદેવ ! આપના મૂળ શિક્ષણના બે હુન્નર વર્ષ સુધી વિકાસ કરી અમે એ નિણૅય ઉપર આવ્યા છીએ કે રાજાએ પ્રજાને પૂછીને રાજ્ય કરવુ. એના જ ભગ સ્વ'માં થઈ રહ્યો છે. પ્રભુએ કયારે અમારી સલાહ લીધી ? ઈસુ : શાની ખાટી વાત કરી છે ? તમારે ત્યાં તેા ઊલટુ રાજાને કાઈ પૂછતુ' નથી. અને પેલા ઇટલીના રાજાનું નામ તા. પણ ભૂલી જાઉં છું. બ્રિટિશિ પ્રતિનિધિ : અમારે ત્યાં કાંઈ પણ ખાટુ' કાર્ય કરવાની રાજની શક્તિ અમે રાખી જ નથી; રાજાની ભૂલ કે અન્યાય થાય જ નહિ, જ્યારે સ્વના આપણા મહારાજ માટે એમ કહેવુ મુશ્કેલ છે. ઈસુ : શા ઉપરથી કહેા છે. ? બ્રિટિશ પ્રતિનિધિ : પુરાવા સિવાય અમે આગળ વધીએ જ નહિ. આ રહ્યું અમારી સત્તાએ કરેલુ' નિવેદન. તેમાં ઈશ્વર વિરુદ્ધ કરેલા આક્ષેપોના જવાબ મેળવવા અમે આ સૈન્ય લઈ આવ્યા છીએ. ઈસુ ઃ કથા આક્ષેપો ? બ્રિટિશ પ્રતિનિધિ : પ્રથમ તે અમારા પૂર્વજને જ`ગલી પ્રજા પણ ન કરે એવી સન માત્ર એક ફળ ખાવા માટે કરી, અને અમારા એ બિચારા પૂર્વજને સ્વર્ગમાંથી હાંકી ઘરખાર વગરના બનાવી દીધા !