પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪:પરી અને રાજકુમાર
 

૧૩૪ : પરી અને રાજકુમાર ભૂલાય, હા! સારું છે કે પયગમ્બર સાહેબ કાંઈ પૂછતા નથી. સર પટ્ટી અને અમારું હિંદ સ્વરાજ્ય સંભાળજો. બ્રિટિશ પ્રતિનિધિ : અરે એની ઉતાવળ કાં કરા છે ? જરા થી થોડી હિંદુ-મુસ્લિમ ઝપટ કરતા રહો. જોઈ લેવાશે એ તા. હમણાં સ્વર્ગ Settle' કરવા દે. પ્રભુ : એ ભાઈને કાંઈ કહેવાનું છે? બ્રિટિશ પ્રતિનિધિ : નહિ, પ્રભુ ! એ બધાં અમારી યાજના સાથે સંમત છે. પ્રભુ : એટલે મારી તરફદારી કરનાર આપનામાં કાઈ જ નથી ? બ્રિટિશ પ્રતિનિધિ : અમે બધાં જ આપની તરક્દારી કરનારાં છીએ, અમારા સ્વાર્થ ખાતર નહિ, પરંતુ આ સ્વંગ સુવ્યવસ્થિત, સુધરેલું અને સુગમ નથી. એ થાય ત્યાં સુધી વહીવટ અમારા રહેશે. પ્રભુ : ઈસુ ! મારા મુગટ હુ* આ માનવાતને સાંપુ છું. ઈસુ : પ્રભુ ! જરા થાભા. હુત ફરી જન્મ લઈ એ બધાંયનાં પાપ જાપાનીઝ પ્રતિનિધિ : ( ઝૂકીઝૂકી નમન કરીને ) મને દુઃખ થાય છે આપને રાકતાં. છતાં આપના વિરુદ્ધ ધડાયલા ચેક આરોપ આપે સાંભળવા જોઈએ. # ઈસુ : મારી વિરુદ્ધ ? મેં શું કર્યું"? જાપાનીઝ પ્રતિનિધિ : કહેા સાહેબા. એ આરાપ અમારા નથી; આ બંધારણુપ્રિય ખ્રિસ્તી સત્તાના પ્રતિનિધિઓના છે. ફ્રાન્સના પ્રતિનિધિ : મારાથી નહિં કહી શકાય. મને કયારનું રડવું આવે છે! જન પ્રતિનિધિ : હું કહી શકુ એમ છું, પણ મારું પ્યાલવું કડક લાગશે. તમે જ કહે. ઈટાલિયન પ્રતિનિધિ : મારા 1 રિયર ધર્મગુરુગાએ – ગેટલે કે ભગવાન