પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૩૫
 

સ્વર્ગ જીત્યું : ૧૩૫ ઈસુના ભક્તોએ એને ટેકો આપ્યા છે. છતાં સારી રીતે કહેવું હાય તા આપણા બ્રિટિશ મિત્ર કહી શકશે. બ્રિટિશ પ્રતિનિધિ : ( ગંભીર બની ) ભગવાન ઈસુ ! અમારી આંખો માં આંસુ ન હોય તેથી એમ ન માનશે કે અમારા હૃદય રડતાં નથી. આપના અનેક બચાવા શોધવા છતાં, અનેક રીતે એ પ્રસંગને ઢાંકવાનું મથન કર્યા છતાં, આપના એક અપ રાધની સામે આંખમીંચામણાં થઈ શકતાં નથી. ઈસુ : હું તે જ જાણવા માગુ* છું. કહી નાખેા. બ્રિટિશ પ્રતિનિધિ : આપને થળી ઉપર ચઢાવ્યા હતા એ વાત તે સત્ય છે ને? ઈસુ : તમે બધાં જ જાણે છે કે એ સત્ય છે.

બ્રિટિશ પ્રતિનિધિ : અને એ સા હતી એ વાત પણ સત્ય છે ને ? ઈસુ : કાણે ના કહી ? બ્રિટિશ પ્રતિનિધિ : અને એ સજા થયા પછી ત્રીજે દિવસે આપ શૂળી છેાડી દેહુ સાથે સ્વર્ગમાં ચાલ્યા ગયા હતા એ સત્ય ઈસુ : તેનુ' શુ' છે ? બ્રિટિશ પ્રતિનિધિ : આરપી પૂરી સન્ન ભાગવ્યા વગર પરાગ થાય ત્યારે ન્યાયની અદાલતા શું કરે? ઈસુ : પણ એ તા રામન અધીએ મને સા કરી હતી. બ્રિટિશ પ્રતિનિધિ : રેશમન કાયદાએ અમારી ઘણી અદાલતે ઘડી છે. ઈટાલિયન પ્રતિનિધિ : તેમના ધર્મવંશજો અમે હજુ હયાત છીએ, અને એ થયેલી સજા ગુનેગાર પૂરી ભાગવે એમ અમે માગીએ છીએ. ઈસુ : આટલે વર્ષે ? + નાસી જાય. કાયદામાં વપરાતા રાખ્યું છે.