પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમય : રાત્રી–પૂર્ણિમા. સ્થળ : કામવન. પાત્રા : કામદેવ, શૃંગાર, વસંત, ચત્ર, કલા, બાલિકાઓ, ઈન્દ્ર, સૂચન : રિસ્તાન જેવી દયની યેાજના. વૃક્ષ, વેલી, પુષ્પ, કુવા- રાની જુદી જુદી રચના. કામદેવ : દશ્ય પહેલુ [ આછા વાદ્યસગીત સાથે દશ્ય ખૂલે છે. ભૂરા પ્રકાશ છવાયા છે. કૃષ્ણ સરખાં રિધાન ધારણ કરી કામદેવ પુષ્પઞાણુ સાથે ધીમે ધીમે પ્રવેશ કરે છે. સંગીતમાં વાંસળી આગળ પડતી વાગે છે. કામદેવ ઉપર વધારે પ્રકાશ રહે છે. ] ( છાયાનટ ) આજ આજ મજ મુરલી મનહર, ભરી વન ઉપવન નિકુંજ સરવર—આજ જગવી જીવન, રસરેલી સભર ભર, ગાતી નચાવતી જગત ચરાચર—આજ જગતનાં સૌન્દ્રય તત્ત્વા ! આવા, આપણે રાસ રચીએ. [ એક વેલી ખસેડી સુંદર પરિધાનધારી પુરુષ- બાલક-શૃંગાર પ્રગટ થાય છે. ] શૃંગાર : હા ચાલેા.