પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કામદહન:૧૪૧
 

કામદેવ : તું કાણુ ? શૃંગાર : મને ન એળખ્યા ? કદી પદ્મિનીના હૃદયે ઉરમાં પ્રગટુ’, ખટકુ’, રસનાયકના પ્રીતનાં સ્મિત માંડી સદા વલસું, ઇંગ મેાતી ઝરે-જઈ ત્યાં હું વસુ. ધરું મેઘધનુષ્ય તણાં પરિધાન, સુવાસિત સૌરભ વિસ્તરતા, રસરાજ હુંક કામ તણે અરીસા, શીળી ચંદ્રકલા મહી" હું તરતા. કામદેવ : આપણે એ જણ શું કરીશું ? કામદહન : ૧૪૩ [ કમળના પુષ્પમાંથી ધવલવસ્ત્ર પહેરેલી એક સુંદરી–વસ’ત બહાર આવે છે. ] વસત : હું આવું ને ? કામદેવ : તારું નામ ? પુષ્પ તણી પથરાય બિછાત, નિશદિન ત્યાં પેઢુ અભિજાત; કેાલિસહ પુ ચમ સૂર તાન સહુમાં પ્રેરું કામ. ગણે મને સિતાજ, લેાપાવું લાજ; તણી ગુલાલ અખંડ ઉડંત, વસ'ત. ગાતી ઋતુ પ્રેમી ગ રામા રસમદભરી કામદેવ : આવ, વસંત ! તારા વગરના રાસ અધૂરા રહેશે. [ દૂર દેખાતા ચંદ્રમાંથી એક યુવક-ચંદ્ર નીકળી આવે છે. ]