પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨:પરી અને રાજકુમાર
 

૧૪૨ : પરી અને રાજકુમાર ચંદ્ર : હું આવું ? કામદેવ : તુ કાણુ હૈાઈશ ? બહુ ચમકતા લાગે છે. ચ'દ્ર : રજનીપતિ હુ' રસમૂર્તિ સમેક, વરસું રસહેલી ચરાચરમાં; ર્ક્સવને વળી કામી તણી મનમાજ નભમાં. ખીલે, નિરખ'ત્ત અટારી થકી; જગ જો ઝગતુ મુજ જ્યેાત ઝીલ, રીઝવુ’ સહુને નભખારી થકી. વિલાવું ખીઢી રહીને મુજ ઉદ્દીપને રસરાજ રસિકા કામદેવ : તારી તા ઘણી જ જરૂર. ચાંદની વગર રાસાય? [ફુવારા ઉડાડતા હાજના કમળમાંથી એક સુંદરી–કલા નીકળી આવે છે.] કલા : મને ભૂલી જશે? કામદેવ : તારું સૌદર્ય જોતાં તને ભૂલીએ તેા રાસડાળ બનશે. પણ તારી ઓળખાણું ? કલા : સુંદરતા સહ બ્રહ્માજીએ ગાન કલા હાવભાવ નૃત્યતાલનાં પ્રસરાવુ જગની સહુ રાસ તણા મુજને ભેગી કરી, ઘડી; વસે, વસે, નુપૂર, નૂપુર, સુંદરીમાં વાસ, અભિલાષ મુજ મુજને મુજ હૈ ઠે નયને ધરુ' નિમ લતા