પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કામદહન:૧૪૫
 

જીવ શિવન મરજાદા સહુ મૂકે, શરમ ધર્મને ચૂકે, નિજ લતા માંહી ઝુકે, એ એ મારા આદેશ ! સૃષ્ટિ મહી" સમ્રાટ બનું હું, ઘર ઘર મુજ પ્રવેશ. બાંધું પાપની પાળ ! અદ્ભુત આકણુ કરનારી, શિવને લલચાવી હું ફેલાવું વિષઝાળ ! કામદહન : ૧૪૫ સુદ ૨ તાને ભૂલે ! ચઢી વિષયભ્રમણુને લે. થઈ મગ્ન મેહમાં ફૂલ, પછી પડે બ્રમિત મુજ જાળ. અદ્ભુત આણુ કરનારી માંધું પાપની પાળ. [ રાક્ષસ અદશ્ય થાય છે. ] સાચવી રાખવા મારીયે આહુતિ અપાય તે હરકત નહિ. પુણ્ય-દિવ્યતત્ત્વ – કુતિ થાય ત્યારે તપની ભરતી વડે પાપને ધાવાં ચે પડે. પુણ્યને સાચ- વવા કામ ડૂબે તે... – 240 ઇન્દ્ર : નહિ નહિ; શંકર દયાળુ છે. જગતને નવપલ્લવિત રાખતા કામને તે કદી ડુબાવશે નહિ. ચાલા, પાતીજી તમારી જ રાહ જુએ છે. કામદેવ : જગતમાં દેવત્વ કામદેવ : જગતનાં જીવનનાં સૌન્દર્ય સત્ત્વા ! દેવજીવન ભયમાં છે. પુણ્ય આસરે ત્યારે આપણા રાસ અટકાવવા જોઈએ. સાન્દ સત્ત્વા : અને સંયમના વાધા ઓઢી સાન્દ ઢાંકવાં જોઈએ, નહિં તે આપણને પણ અભડાવશે. કામદેવ : રાસમાં વિશુદ્ધિ એ જ પ્રથમ તત્ત્વ.