પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશ્ય બીજુ સ્થળ : ક્લાસનું તપેાવન. સમય : દિવસના ત્રીજો પ્રહર. પાત્ર : શંકર, પાતી, કામદેવ, ઈન્દ્ર, રતિ. સૂચન : ઘેાર વનમાં એક શિલા ઉપર ધ્યાનસ્થ શિવ પદ્યાસન વાળા બેઠા છે. આસપાસ નાગ, ઝાંખી ભૂતાવળ, ભયાનક પશુ વનની ભયંકરતામાં વધારો કરે છે. [ ઈંદ્ર અને પુષ્પર્ધન્વા કામદેવ પ્રવેશ કરે છે. ] ઇન્દ્ર : ( ધીમેથી ) પુષ્પવા ! શંકરને જાત્રત કરવાની કૂંચી આજ તારા હસ્તમાં છે. તારા વિના પાતીના યત્ન પણુ અફળ જશે, અને રાક્ષસ આપણાં હૃદય વીંધશે. જ. માત્ર એ કામદેવ : તપસ્વીનાં તપને ભગ ભયકારક તા છે તપનાં ફળ તપભ્રંગથી દેવત્વ માટે વપરાય એ જ આશ્વાસન [ કામદેવ પુષ્પબાણુ સજ્જ કરે છે; તેના હાથ થરથરે છે. ] મારા હાથ અસ્થિર છે. ધનુષ્ય સ્થિર રહેરો ? રાખવું જ પડશે, પુણ્યના ભંડાર તાળાકૂચીમાં ન રહે. [ કામદેવ પુષ્પબાણુ ધનુષ્ય લઈ પ્રથમ ધીમું અને ધીમે ધીમે વધતા વગભર્યુ નૃત્ય પૂજય- નૃત્ય પૂર્ણ થયે ધ્યાનસ્થ ભાવપૂર્વક કરે છે. શિવ સામે બાણુ તાકી એક વેલીને આથે એક