પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮:પરી અને રાજકુમાર
 

૧૪૮ : પરી અને રાજકુમાર પાતી : મારી આંખથી એ દૂર જતા રહ્યો છે શંકર : તેની ઓળખાણું ? [પાતા ગીતમાં એળખાણ આપે છે. પાતી : હસતી આંખા, મરકલડાં મુખ, ખીટળિયાના કેશ અ તપ હળહળતા દેખી કહેજો; વ્હાલીને એ કેમ ભૂલે શંકર : ( સ્વગત ) સૌંદર્યની પરાકાષ્ટા ! મારી તપશ્ચર્યાનું ફળ શું સ્થૂલ સ્વરૂપ ધારી આ કન્યા તા નથી બની ગયું ? [પાતીનું ગીત બંધ થાય છે. ] ( સ્થૂલ ) પણ...કુમારી ! આપ કયાં વસે છે ? પાતી : હું મારા પ્રિયતમના હૃદયમાં વસું છું.. શંકર : અને એ કાણુ તે તા તમે પૂરુ' કહેતાં નથી ! પાર્વતી : અને વધારે ઓળખવુ ? સાંભળો ! (શા લવિક્રીડિત છંદ) ધારે ચ'દ્રક ભાલમાં, શીશ થકી ગંગાની ધારા ધસે, અ’ગેઅંગ પ્રફુલ્લ, ગૌર મુખડે સૌદ લક્ષ્મી વસે. રાગી, તા ય વિરાગ વેષ ધરીને રાચે ઊંડા જ્ઞાનમાં, ભેળા ભૂલકણા વિચિત્ર પ્રયને નિત્યે રટુ ધ્યાનમાં. શંકર : આ તા મને મળતું વધુ ન આપે છે. સુંદરી !... પાતી : ( ખૂબ પાસે આવી) આપને મળતુ વન હેાય તે આપ જાણેા. પણ...વધારે વહાલથી ખેલાવા તે પહેલાં તમને એક ચેતવણી આપુ. શંકર : ચેતવણી ? મને ? શા માટે ? પાતી : પ્રેમ પહેલાં જાત પૂછો કે નહિ ? શંકર : પ્રેમમાં તે નત પુછાય ? અને હું પ્રેમમાં છું એમ શા ઉપરથી કહેા છે. ?