પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કામદહન:૧૪૯
 

પાવતી : ધારા કે તમે નહિ, અને હું તા ખરા ને ? શંકર : જરૂર. આપ કહેા : આપ કાણુ પાતી : હું તે। મીલકન્યાં છું. કામદહન : ૧૪૯ પ્રેમમાં છું. મને એળખો છે ? [શંકર ઊભા થયા છે. ] શંકર : ભીલકન્યા ? ભીલકન્યામાં આટલું સૌંદ હાય ? પાવતી : સૌ ના તે કાંઈ છારા હશે ? યોગીરાજ ! ફિક્કી દ્વિજરી કરતાં અમે નિ:સશય વધારે સુંદર. સૌદર્યનાં અમારાં નિત્ય આવાહન. કુદરતમાં જ્યાં જ્યાં સૌ ય ત્યાં ત્યાં અમારા સ્પર્શ. મૃગની સાથે રમતાં હું મૃગનયની બનું છું; વનવનનાં કુસુમેાને અડકી મારા દેહ પુષ્પ સરખા સુવાસિત બન્યા છે; ચંદ્રની ચાંદની ઝીલી ઝીલી હું ચંદ્ર સરખી ગારી મનું છું. જુએ, એ યોગીરાજ ! જરા વધારે પાસે આવે અને મને જુઓ. [શંકર કાઈ અણુકા આકÖણુથી પાસે આવી જાય છે. ] શંકર : સ્વગત ) હું કેમ ખેંચાયા જઉ છું ? પાતી : ખીશા નહે. જુએ; મારે ગાલે ગુલાબ પથરાયા છે, મારા પગમાંથી મેંદીના રંગ ખરે છે, અને મારા હૈ।ઠ ઉપર અમૃત છંટાયલુ' છે. ગમે છે? ૫ ૧૧ [શંકર અસહાય બની મુખર્પ કરે છે. ] પાવતી : કેમ, હું માચું કહુ છું ને? [તિ પુષ્પ લે છે. અત્યંત સદ્ભાવપૂર્વ ક ભસ્મરાશિ ઉપર ચઢાવે છે, અને કામનું આવાહન નૃત્યગીત સાથે શરૂ કરે છે. રાકર, પાવતી અને દેવનાઓ પાછું તેનાં બહુ ધીમે ધીમે વિશ્વ