પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦:પરી અને રાજકુમાર
 

૧૫૦ : પરી અને રાજકુમાર તિ : થતા જાય છે—જોકે ગીતના અંત સુધી દૂર દેખાયા કરે છે. ] આવે, છુપાવુ' કુસુમછાખમાં, રસિક હૈ। ! તને ચેારી ચેરી ને કાણુ જાય? રસરાજવી ! શંકર : ( હસ્તપ ચાલુ રાખી ) બ્રહ્મ જેટલું સત્ય, પાતી : પણ જગત જેવું મિથ્યા નહિ. | શંકર પાતાના હાથ પકડી વધારે પાસે ખેંચે છે.) સ હવે, કેટલી વાર સુધી મુખ જોશા ? શકર : મુખ નિહાળ્યે બસ થતું નથી. [ પાર્વતી પાતાનું મુખ શંકરના મુખ પાસે લાવે છે. ] શુ કરવુ છે ? પાતી : તેા પછી શકર : કહું? શું કરવું છે તે ? પાવતી : હા, હા. ના...ના, એમ નહિ...તમે તે... [ શકર એકાએક આવેશમાં ચુંબન કરે છે. ] અરે, એરે! આ શું કરેા છે ? સૂકા મને ! ( શંકર ભુજપાશમાં પાતીને વીંટી લે છે, પાર્વતી નિ:સહાય બન્યાના અભિનય કરી ગાય છે. ) કાઈ સૂર્ણા મારા શેાર, આજ મને લૂટકાચાર ! ઊભા મલકે. નાર, નાચે એના નયના ચકેાર. કાણ કુ‘જનના મેાર ? ટહુકે નાચે ઉરના અકાર;