પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કામદહન:૧૫૧
 

કારે કાળજાની કાર, બાલા એમાં મારું શું જોર? [ શર્થંકરના ભુજપાશમાં સ્થિર થાય છે. ] શંકર : ત્રિભુવન મેહિની ! આ હદય હવે તારું જ છે. પાર્વતી : જુઠ્ઠા | તમારા હૃદયમાં તે! હુ બીછ મૂતે જોવું છું…! ભીલડી માટે તેા સ્થાન જ નથી. શકર :

( સ્તબ્ધ બની પાર્વતીને છેડી ઈ.) આક્રમ વિસ્મૃતિ

થઈ ? રો અકસ્માત ? પાવતી સિવાય કાઈતું મને આકણ ઈ શકે જ નહિ. પછી...આ ભીલકન્યા પ્રત્યે માહુ ક્રમ ઊપજ્યા ? કામદહન : ૧૫૧ [ કામદેવનું પાસે પડેલું બાણ નિહાળે છે અને ફૂદ્ધ બને છે. ] કામદેવનું ખાણુ ? મારી સાથે રમત ? [ રૌદ્રરસ ભર્યાડમરુ, પખવાજ,શુખ અને તૂર ઉદ્દત તાલમાં વાગી ઊઠે છે. શંકરના પગ, હાથ અને શરીરમાં તાંડવના લય શરૂ થાય છે. ] મારુ’ સમાધિસ્ખલન ? [તાંડવ નૃત્યપૂર્ણ રૌદ્ર બને છે. ] તુચ્છતાના અનુભવ અપાવનાર એ સૌ સત્ત્વ | [ કામદેવ ભયભીત બની હાથ જોડી આગળ આવે છે. ] આજ તને ભસ્મીભૂત કરી નાખ્યું ! કામદેવ : દેવાષિદેવ ! અપરાધ ક્ષમા... [ શંકરનું ત્રીજું નેત્ર ઊધડે છે. અસહ્ય કિરણ