પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨:પરી અને રાજકુમાર
 

૧પ૨ : પરી અને રાજકુમાર તેમાંથી નીકળી પાસે ઊભેલા કામદેવ ઉપર પડે છે. કામદેવને ઝાળ લાગે છે; તે બળી ભસ્મ થાય છે. ] પાÖતી : હાં, હાં, કૃપાનાથ । બ્રહ્માંડમાં અગ્નિ વરસશે. આપનુ અગ્નિભયુ · લેચન બંધ કરો અને નિહાળા કે આ ભીલકન્યા કાણુ છે ! [ શંકર અગ્નિનક ખધ કરે છે અને ભૌલકન્યા તરફ નિહાળે છે. ] શકર : પાવતી ? પાતી : બીજુ કાણુ હેાય ? [ ચારે પાસથી દેવતાએ ધીમે ધીમે પ્રવેશ કરતા પ્રાથના કરે છે. ] દેવતાઓ : ચિનમય, તિસ્વરૂપ, આત્મલીન, અજન્મ જય જયદેવ ! સચરાચર, વ્યાપક, અવિનાશી, વરદ બના તતખેવ, કૃપા છલતાં નેત્ર ઉઘાડી, છાંટા પાપની ઝાળ; નાથ નિવારા અમ પર ફરતુ’, દુ:ખનું ચક્ર કરાલ—ચન્મય. શંકર : દેવતા કાંથી ? આ શું છે બધું ? ઇન્દ્ર : ક્ષમા કરો ! પણ જગતના કલ્યાણ અર્થે આપના તપનું પુણ્ય અમારે જોઈએ. શંકર : હું તત્પર . એ માટે જ તપ કરું છું. મારું તપ જગહનું બ્ય વધારવા માટે જ છે. [ રતિ વિલાપ કરતી આવે છે.