પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કામદહન:૧૫૩
 

તિ : કામદન : ૧૫૩ ( લલિત છ ૬ ) ઢાળવાં ? નયનને સદા અશ્રુ હૃદય દેહને નિત્ય ખાળવાં ! કુમકુમે ભૂસ્યુ ભાલથી હવે ! પ્રિયવિહાણી આ દેહ શે' જીવે ? પ્રાણુ | મારા જીવનમાં જીવ પૂરતા એક ટહુકા તા ખેલા .... કાંથી બાલે ? પુષ્પના પડદા મૂકી, મંજરીઓની છાયા મુકી આજની ઘટા મૂકી, આ ભમના પડ નીચે છુપાયા | હું યે ભસ્મ બની કેમ ભેગી ન થાઉં ?... પાવતી : રતિ ! જગતની દિવ્યતા માટે દેહ અર્પણ કરનાર ઉપર

આવાં આંસુ હોય ? રતિ : મારાં આંસુ સ્વાર્થીમાં છે. હું એક જ વર માગું છું. ઇન્દ્ર : શકરની ઉદારતાને મર્યાદા નથી. રિતે : જે દિપાત મારા મદનને ભસ્મ કર્યાં એ જ દૃષ્ટિપાત હુ માણું છું. મારે એની જ ભસ્મમાં ભળવુ છે. શકર : મૃત્યુ માગે છે ? વગર દેખે હું એ ક્રમ આપી શકું? [ શંકર વ્યય બને છે. ] લાગે છે, હું તો મારી રતિ : ડિટેના વરદાનભડાર ખાલી થયા આ નાનકડી પ્રાથના... પાવતી : પ્રભો ! આપ બેસે અને રતિની વાણી સાભળે. ઈંદ્ર ઃ અમે સ” તિની વાણીમાં અમારી [ ગણદેવના પ્રગર થઈ | પાવન પાસે લઈ રાકર પાલા ઉપર બેસે છે. ] વાણી મેળવીએ ોએ. શિવસ્તુતિ ગાય છે. ]