પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪:પરી અને રાજકુમાર
 

૧૪ : પરી અને રાજકુમાર ભૂષણ ભુજ’ગ ધાર અર્ધાન્ગ તિ : ભસ્મના નીકળાય સકલ બદન. ગૌરી, ભૂષણ સાહેવભૂત ભુજંગ ગળે રૂંઢમાલ, હર! ખાલનું શુભ વસન ! શિવ કહે ચતુર ઘાર. ધન્ય ધન્ય ત્રિપુર કદન. ભૂષણ ભુજંગ ઘાર. તન. [રતિનું રુદન ચાલુ ઢાય છે. ] રાંકર રાતે ! તારું રુદન અસહ્ય બને છે. પણ હવે હું શું કરી શકું? મદન તા ભસ્મ બની ગયા. અણુઅણુમાંથી જીવન જાગી શક–ો આપની સછવની દષ્ટિ એ ભસ્મ ઉપર પડે તા. શંકર ઃ હું અને દેહ રહિત જીવન આપું. કામદેવને પ્રાણીમાત્રના હૃદયમાં વ્યાપક બનાવું છું. એ પ્રાણીએ પ્રાણીએ, મનુષ્ય મનુષ્ય જીવતા થાઓ. રતિ : પણ એ મને કયાં મળશે ? કાં દેખાશે? આપે તે એને દેહ રહિત વન આપ્યું. મને એમાં શું? શંકર : જો, જગતની સહુ ત્રીઞાને તેમના પ્રિયતમમાં કામદેવ દેખાશે, અને જગતના સહુ પુરુષને પેાતાની પ્રિયતમામાં રતિ દેખાશે. રતિ : પણ મારે તે એ પ્રત્યક્ષ ોઈએ. જગતનાં સ્ત્રીપુરુષમાં તિ અને કામદેવ વહેંચાઈ જાય એથી તિને શું ? જગત ભાગ ૧ સારંગ રાગ - એક હિંદી ગીતને ગુજરાતીમાં રગ્યું છે,