પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કામદહન:૧૫૫
 

કામદહન : ૧૫૫ ભાગવશે અને રતિ કામદેવને નિહાળ્યા વગર ાતી બેગરો ! શંકર : હું તમને અનેક ગુણ બતાવું-એક દે નહિ પણ અનેક દેહે જીવતા કરું છું. જ્યાં જ્યાં સ્ત્રી ત્યાં ત્યાં અંત- જ્યાં જ્યાં પુરુષ ત્યાં ત્યાં કામ ! રતિ : અનેરા વ્યાપક જીવન માટે આભાર. પણું... શંકર : અનંગ બનેલે કામ સદાકાળ ચિરંજીવી રહે અને જગત વાની ઉત્પત્તિનું કારણ પણ બની રહે એથી વધારે કાઈ ? રતિ : મારે એનુ સ્વરૂપ જોઈએ. શંકર : (સહેજ વિચાર કરીને ) રતિ ! તું, આ દેવતા, અને માનવી સહુ એક સત્ય સમજી લે, સુખ ભોગવવા મથતા દેહુ એક વખત અદેહી-અનંગ બની જરો તે જ તે સાચું જીવન જીવશે–સાચું સુખ ભોગવરો. દેહની ભસ્મ કર્યા પછી એ ભસ્મમાંથી જાગતા દેહુ એ જ સાચા દેહ. સુખની ભસ્મ કર્યા પછી ભસ્મમાંથી જાગતું સુખ એ જ સાચુ' સુખ. કામને ભસ્મ કર્યા પછીના કામ એ જ સાચા કામ. રિત ઃ તા કૃપાળુ ! આ ભસ્મમાંથી સાચા કામને જગાડા શંકર : ( પાસેથી એક પુષ્પ લઈ) લે આ પુષ્પ. ભસ્મ ઉપર ચઢાવ, અને અનંગનું આવાહન કર. આવાહન કયે દેડી ઈશ્વર પણ દેહ ધારણ છે. રતિ પુષ્પ લે છે. અત્યંત સદ્ભાવપૂર્વક ભસ્મ રાશિ ઉપર ચઢાવે છે. અને કામનું આવાહન નૃત્યગીત સાથે શરૂ કરે છે. શંકર, પાર્વતી અને દેવના પાળ્યું. તેનાં બહુ ધીમેધીમે વિંસ ‘ન યના નય છે તે ગીતના અંત સુધી દૂરદૂર દેખાયા કરે છે.]