પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬:પરી અને રાજકુમાર
 

૧૫૬ : પરી અને રાજકુમાર ! આવેા છુપાવુ. કુસુમછાબમાં, રસિલા ! વ્યામ તણી તારલીા નયનાને માગલી, ચંદ્રમુખ ચેારવાને રજની રાજ જાગતી, અધર અરુણ ઝૂંટી ઉષા ભાગતી, રસિક હા ! આવે છુપાવુ’ કુસુમછાખમાં, રસિલા ! સૌરભે લચેલ પુષ્પ તારી સુવાસમાં, વેલી વૃક્ષ બાથ ભરી હસે તુજ હાસ્યમાં, કોકિલાના કડફ જાગે તારા સૂરભાસમાં આવા ? છુપાવું ફુસુમ છાબમાં, રસિલા ! ખીજ ચ'દ્ર માંહી તારી ભ્રકુટી સમાણી સરિત કરે આજ તુજ નૃત્ય તણી લહાણી. મારી પ્રેમમૂતિ કયાં થકી ચેારાણી, રસિક હા ! આવા છુપાવું કુસુમછાખમાં રસિલા ! [ ભસ્મમાંથી ધીમે ધીમે કામદેવની મૂર્તિ પ્રગટ થાય છે. નૃત્ય પૂરું થયે સંપૂર્ણ ફેટને પામે છે. નૃત્ય અટકાવી રતિ એકાએક એ મૂર્તિ ને વળગી પડે છે. શકર અને પાર્વતી દૂરથી આ દસ્ય નિહાળી અદસ્ય થાય છે.