પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦:પરી અને રાજકુમાર
 

૧૦ : પરી અને રાજકુમારે કુમાર ઠીક તા પછી કુમારીની બહેન બાવા; ગિરિરાજ : હું ખરેખર નથી જાણતા. કદાય મારી ગુફામાં વસતા વાધર્સ’ને હું પૂછી બેક’. કુમારી : વાધિસંહ ? બાપ રે! મને તા બીક લાગે છે. કુમાર : કુમારી! બીશા નહિ. મારાં ધનુષ્યબાણ તમારું રક્ષણ કરો, ચાલે, ગિરિરાજ ! બાલાવેા તમારા વાધિસ ને. ગિરિરાજ એ બન્ને વનરાજે કાઈની આજ્ઞા ઝટ માનતા નથી. છતાં હુ મેલાવી જોઉ”— ઘનગજન શેા ઘુઘવાટ; વિકરાલ વીજળી; સુનૈનનમાં ગતિમાં તીર; ગૌરવવ’તી સુચાલ; અહા વનરાજ ! પધાર લળી. કુમાર : ( કુમારીન ) : ઉંટલી ખુશામદ ? આ ગિરિરાજ ના દ સ્થૂલ અને નમાલે ! જાણે ધનભર્યાં ધનિક! [સિહયમ આઠેલા સિંહુબાલક આવે છે.] કુમાર : અરે આ સિંહ ! કુમારીની બહેન તે જોઈ છે ? સિંહ : અવિવેકી ! તેાડા ! વનરાજ નથી કહેવાતું ? કુમાર : હું તને વનરાજ કહું? યાદ રાખ, વનમાં પણ રહે રહેવા દઉં. હું સ્થૂલ િિરરાજ નથી. સિં’ : તારાં તીરકમાન બાજુએ મૂક, અને પછી જે વનરાજ શું કરે છે! કુમારી : અરે, અર! તમે બધાં લડશો નહિ; મને બીક લાગે છે. જ઼ઈ : માનવી અને પશુને સરખાં; બંનેમાં રા. અને જ્યાં રાજ્ ત્યાં લડાઈ ! બારસલ્લી : ખરું છે, બહેન ! ને જગામાંથી રાગા ના રહે તા બધી લડાઈ બંધ થાય