પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૧૧
 

t પરી અને રાજકુમાર : ૧૧ જ પૂછે. કુમાર : ગિરિરાજ ! આ તમારા આશ્રિતને તમે સિંહ : આશ્રિત ? સિંહ તે યાં ગજે ત્યાં સિહારાન મેળવે ! બુદ્ધિના આશ્રિત ! બલહીન માનવી ! ગિરિરાજ : આપણે લડવા ભેગા મળ્યા છીએ ? કુમાર ! તમે શાંત થાગે. વનરાજ ! તમે પણ રાંત થાઓ. આ બાળકીની બહેન તમે જોઈ છે? સહુ : ના. કુમાર : એ શું ખરું કહે છે ? સિંહ : ( કુમાર તરફ ન જોતાં સહેજ હસીને ) : હું શા માટે ખાટુ કહું? મને મળી હાત તા હું અને ખાઈ ન ાત ? મને ડર કાના છે ? કુમારી : અરે, અરે! મારી બહેન કાં ગઈ ? હું કાને પૂછું ? વડ : હવે તે એક આ સૂરજ રહ્યો. એને પૂછે, અને એ જવાબ આપે તા કાણુ જાણે ! કુમાર : મને જવાબ નહિ આપે ? હું સૂર્યને પણ બાણે વીધીરા. એ સૂ! જવાબ આપ. કુમારીની બહેન કયાં છે? શે। તૅાર છે ! સિંહ : ( સ્વગત ) [ સૂર્ય બાલક પતિશખરે પ્રગટ ગાય છે. ] સૂર્ય : ભાગા, ભાગા, બાળકા ! મહાવટાળ ધૂમતા આવે છે. સંતાઈ ના, નહિ તે ઘસડાઈ જશે. [ ધીમેા ધીમે। અંધકાર ફેલાઈ ધટ્ટ બને છે. ] પુષબાલક : ચાલેા ચાલે, જતાં રહીએ. [ પુષ્પગાલકા અદસ્ય થાય છે.] સિંહ :-ં પણ ગુફામાં ચાલ્યા જાવું, [[સંહ અદશ્ય થાય છે. ગિરરાજ તા ઊભા છું. મને તા ભય નથી ને?