પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨:પરી અને રાજકુમાર
 

૧૨ : પરી અને રાજકુમાર સૂર્ય : ગરિરાજ ! એ વટાળનો સહુને ભય છે. કોઈ દિવસ મને યે ચરાડી જાય. ભાગા ! । ગારરાજ અને સૂર્ય અદશ્ય થાય છે. અંધકાર વધે છે કુમાર અને કુમારી બે જે દેખાય છે. | કુમાર : કુમારી ! બીક લાગે છે, ખરું કુમારી : હા, મારા હાથ ઝાલી યા. [ કુમાર કુમારીનો હાથ ઝાલી લે છે. કુમાર : મારી પરી ! તું બીશ નાહ. કુમારી : વટાળિયામાંથી કાઈ રાક્ષસ આવો તો કુમાર : રાક્ષસાન તા હું... [ એકાએક તેજઅ ધકારભયો ભયાનક વટાળ – ઝાંખા રાક્ષસના સ્વરૂપ આસપાસ – ઘૂમતા આવે છે. કુમારીની બહેન તેમાં ઘસડાતી દેખાય છે. - બહુન : કુમારી ! હું નઉ છું. ! કુમારી : બહેન, બહેન ! મને મૂકીને કાં ાય છે ? બહેન : ખબર નથી; મને કાઈ ઘસડી જાય છે. કુમાર : કાણુ ઘસડી જાય છે ? સબૂર, આ રાસ ! બહુન : આમ ન આવશે. કુમાર : મને ભય નથી. પરી ! હાથ છેડ; હું એ રાક્ષસને પકડું છું [ હાથ છેડાવી કુમાર આગળ ધસે છે. બહેન અદશ્ય થાય છે. કુમારને તેજની છાલક વાગતાં તે બેભાન બની ઢળી પડે છે.) કુમારી : અરેરે, બહેન ગઈ અને કુમારે ગયા ! શું કરું ? [ રડે છે. આ પ્રકાશ ફૂલાય છે. પણ કાણુ સૂતું હશે ? કુમાર તા નહિ હ્રાય ? | પાસે નય છે ]