પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચોવનકાર્ડ દશ્ય ત્રી | લાલભરા પ્રકારોમાં વીસ્વરૂપે સાકાથી ત્વ ગરબા રચે છે. ચંદ્રિકાનું વિયાગગીત ચંદનઅર્ચ્યા ચાકમાં ચંદા પીરસે થાળ; મેતી કર્યા’ આંગણે ના’વ નાથ રિસાળ. ગરી અમે તેજતણા પાટ નિત્ય પાથરીને બેસતાં, મદિર અમારાં ત ય સૂનાં સૂનાં અમે તારલાનાં તારણા નિત્ય નિત્ય બાંધતાં મંદિર અમારાં તા ચ સૂનાં સૂનાં. અમે નીંદ બધી ત્યાગી ભરી આંખ થકી ભાળતાં, દિ અમારાં ત ય સૂનાં સૂનાં. અમૃતરગી આઢી, અમૃતભરિયા અગ ક્ષણ ક્ષણ અમ વહી જતાં પિયુ ના લેત ઉલ્લંગ. ગરખી કરી ચુબનઅતિ ગાલ જગાડી સુષુપ્ત મને, વિમ્યા મનમાહન પ્રાણ ! દીઠા ન હૂં! નયને