પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૧૫
 

પરી અને રાજકુમાર ઃ ૧૫ કઈ અનંત યુગથી એમ હરઘડી તલસું રે, નવ આવે પ્રિયતમમુખ મુજ મુખ સરસ' રે. સાખી આંબે કાજળ આંજિયાં, વેણી ગૂ'થ્થાં ફૂલ; પિયુન વળા ના મળે લવા વાસ અમૂલ. [દસ્ય સમેટાઈ જાય છે.