પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દૃશ્ય ચાલુ સ્થળ : ગૃહના એક ભાગર સમય : ત્રીજો પહેાર, પાત્રા : કુમાર, સરસ્વતી, સ્વતંત્રતા, કુમારી, જાદુગર, કુમારના ભાઈ [કુમારે યૌવન ધારણ કર્યું છે. ખુરશી ઉપર તે સહજ સત્તા છે. જામ્રત થાય છે. ] કુમાર : કાણે આવિયોગગીત ગાયું ? શા માટે ? આખું વિશ્વ જવાની ઉત્કંઠા જાગે છે ત્યાં ચદ્રિકા રુદન શરૂ કરે છે! [ બાર—તેર વર્ષના સહુજ દુળ દેખાતા ભાઈ હાથમાં તાર લઈ દાડતા આવે છે. ભાઈ કુમારભાઈ । ખુરશખબર. તમે પરીક્ષામાં પસાર થયા. કુમાર (આનંદથી ) એમ ? બેઉ ! [તાર વાંચે છે.] ભાઈ : કેમ ખરુ' ને ? શી વધાઈ આપશે ? કુમાર : તું માગીશ તે આપીશ. ભાઈ : જોજો હૈ ! ફરી ન જાગે, બધાંને કહી પાછો આવુ' છું. [ભાઈ જાય છે. ] કુમાર : કેટલેા વહાલાયા ભાઈ! એ સો થઈ જાય એટલે બસ. [તાર ફરી વાંચે છે. ચાલેા ! ભણતરના પાર આવ્યા. | એકાત્મક સરસ્વતી પ્રગટ થાય છે.