પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૧૭
 

પરી અને રાજકુમાર : ૧૭ કુમાર : આપ કેણુ છો ? સરસ્વતી : હું સરસ્વતી ! વિદ્યાની દેવી કુમાર : આપ કયાં જાગે છે ? સરસ્વતી : તારા ઘરની બહાર. કુમાર : કેમ ? સરસ્વતી : તેં જ કહ્યું ને કે ભણતરને પાર આવ્યા ! કુમાર : નહિ, નહિ દેવી! પાછાં વળા. હું નાકરી કરીશ તા ય તમારે સંગ નહિં મૂ [ સ્વતંત્રતા દેવી પ્રગટે છે. ] કુમાર ઃ આપ કાણુ હોય ? સ્વત ત્રતા : હું સ્વતંત્રતાની દેવી. કુમાર : આપ કયાં નએ છે ? સ્વતંત્રતા : તારા ઘરની બહાર. કુમાર : મારા કાંઈ અપરાધ ? સ્વતંત્રતા : તે જ કહ્યું ને કે તું નોકરી કરીશ !ાતે વેચનારના ઘરમાં હું રહું તે અપવિત્ર થાઉં. કુમાર : ના ના, દેવી | સ્વાતંત્ર્ય વગર જીવન નકામું છે. હું નાકરી નહિ કરું સ્વતંત્રતા : ત્યારે ? તારું જીવન શા અર્થે જીવીશ ? કુમાર : કદાચ...કદાચ...વકીલાત કરી જીવન ગુજારીશ. સ્વતંત્રતા : વકીલાત ? શાને માટે ? . કુમાર : નારે જીવન ચલાવવા ધન જોઈશે. સ્વત’ત્રતા : જનતાને ન્યાય અપાવવા નહિધન મેળવવા તું વકી લાત કરીશ, નહિ ? કહે, ધન મેળવવાના જ ઉદ્દેશ ાય તે નાકરી કરતા ગુલામ, બુદ્ધિ વૈચતા વકીલ અને સૌંદય' વેચતી ગણિકા, એ ત્રણેમાં કાંઈ તફાવત છે?