પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮:પરી અને રાજકુમાર
 

૧૮ : પરી અને રાજકુમાર કુમાર : દેવી ! હું ગભરાઉં છું. સ્વતંત્રતા માટે મરવાનો આશા રાખી છે. સરસ્વતી : તો તારે ધનના સા ખપ છે? કુમાર : ધનધી હું સુખી યા; મારી પત્નીને, મારા કુટુંબને સુખી કરુ | સરસ્વતી હસે છે. સ્વતંત્રતા : પશુ એને પત્ની જ કર્યાં છે એ તે આજ સુધી ભણતા બ્રહ્મચારી હતા. કુમાર : તા ય, દેવી! ભણતાંભણતાં સ્વપ્ન સેવી રહ્યો હતો. મા કલ્પનાએ પત્નીની મૂર્તિ ઘડી રાખી છે. સ્વત વત્તા : તારી કલ્પના સત્ય અને ! મારે માટે મરવાની ઇચ્છા રાખતા કુમાર મને બહુ પ્રિય છે. કુમાર : પણ એ કલ્પના ક્રમ સત્ય બને? વર્ષો થયાં બાળક હતો ત્યાયે એક... સ્વતંત્રતા : આ પડદા ખેંચ. પુરુષનું નસીબ પડદે ઢ કાયલું ડાય છે. [બંને દેવીએ અદશ્ય થાય છે. કુમાર પાસેના પડદા ખસેડે છે. ચમકીને જુએ છે તા છાતી ઉપર પુસ્તક રાખી ખુરશી ઉપર સૂતેલી કુમારી નજરે પડે છે. ] કુમાર : અદભુત સૌંદ' ! મારી કલ્પનાએ પણ આવું રૂપ ઘડયુ નહેાતુ . સૌ .…કમ ગમતુ હશે ? સૌંદય દેખતાં ઘેલછા કૅમ જાગતી હરો ?...આને જગાડું ?...ના આકાશમાં કરી દી થાકેલી ચન્દી અહીં વિસામા લેતી હશે. તેને... [કુમારી સહજાગૃત થાય છે. પુસ્તક છા ઉપરથી પડી જાય છે. તે ટટાર બેસવા મથે છે.