પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦:પરી અને રાજકુમાર
 

૨૦ : પી અને રાજકુમાર કુમાર : બાલપણુમાં એક નાનકડી પરી બેઈ હતી. એ પરી બદલાઈ તમારું રૂપ ધારણ કરે છે. ક્યુ સુન્દર એ બાલસ્વપ્ન ! કુમારી : (સહજ છણકાઈને ) : ત્યારે હુ’ જતી રહુ’? કુમાર : ( ચમકીને ) જતાં રહેશો ? તા સાથે મારી આંખ લેનાં ન, મારું ઉંચું પણ લેનાં જાઓ ! દેહતા બિચારો ક કરે? અહી પટકાઈ પડશે. કુમારી : પણ તમને તો પેલી બાલપરી ગમે ? છે; હું નહિ! કુમાર : ( સહજ હસીને ) : મને ખબર નહ કે સોને પોતાના જ ભૂતકાળની અદેખાઈ થતી હશે. કુમારી! તમે સવન સૌ દ છો. તમે જ્યારે દેખાઓ ત્યારે તમે જેવાં દેખા તેવાં મને ગમેા છો. કુમારી : હું કેટલી ગમું છું ? કુમાર : કહી શકતા નથીશબ્દ જડતા નથી. કુમારી ઃ ત્યારે જે જડે તેનાથી કહી બતાવે. [ કુમાર કુમારીનો હાથ પકડી પાનાની આંખે અડાડવા જાય છે. હાં, રાખો. મને એક વાત સમજવા. બાલપરીમાં અને આજની કુમારીમાં કોઈ ફેર ? કુમાર : કહું છું તે વખતે ખાલપરી બાલતી ત્યારે આખી દુનિયા બેલી ઊઠતી. આજે કુમારી ખેલે છે ત્યારે આખી દુનિયા શાન્ત પડી જાય છે. કુમારી : ( છણકાઈને ) : છોડાકુમારીના હાથ ! કુમાર : કુમારીના હાથમાં ચુંબક છે; હાથ છૂટતા નથી ! કુમારી : તમારે તો બાલપરી સારી, કુમારી નહિ. કુમાર : ( હસીને ) : બાલપરી આખી સૃષ્ટિમાં વહેંચાઈ જતી હતી; કુમારી આખી જ઼િને પાતામાં સમેટી લે છે. કુમારીને તૈયા પછી બીજું કાંઈ જોવાનુ' રહેતુ નથી.