પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૨૫
 

કુમારી ; આ શું દુગર : જુગાર. પરી અને રાજકુમાર : ૨૫ પહેરી પત્તાં, બાળ, પાસાં અને એવી રમતા રમતાં નજરે પડે છે. થાડાક જીતે છે અને આનંદ પ્રદર્શિત કરે છે; વધારે ભાગ હારે છે. એક પુરુષ એક ખૂણામાં અને એક સ્ત્રી ખીન્ન ખૂણામાં જઈ પોતપોતાના માથામાં પિસ્તોલ મારે છે. દગ્ય સમેટાય છે. ] અતિધનનું પારણામ, ખીજું પારણામ બતાવું ? [ અસંખ્ય માનવીએનાં સૈન્ય યુદ્દ કરતાં દેખાય છે. ક્રૂરતાભરી રીતે માનવી માનવીને કાપી નાખે છે. કુમારી : ( આંખા ઉપર હાથ દઈને ) : અરે અરે, પેલાને બચાવા ! કેમ આમ ભાઈ ભાઈને કાપે છે? જાદુગર : એને યુદ્ધ કહે છે. પ્રજા પતિએ યુદ્ધ નામની રમત રમે ધનવાન બને એટલે પ્રશ્ન- છે. કુમારી : રમત ? એને બંધ કરે. એ ક્રૂરતાની પરાકાષ્ઠા છે; પારા- વતાથી યે એ વધારે ધાર પાપ છે! જાદુગર : ઠીક. એ દશ્ય બંધ થશે. હું ધનનું ત્રીજું પરિણામ બતાવું : | યુનું દસ્ય બદલાઈ જાય છે. તેને સ્થાને એક મહેલ દેખાય છે. મહેલની બાજુમાં એક ઝૂંપડી તૂટેલી હાલતમાં ઊભેલી હેાય છે. મહેલ- માંથી એક પુરુષ અને સ્ત્રી છટદાર કપડાં પહેરી નીકળે છે. તેમના બારણામાં મેટર આવે છે. મેાટરમાં તે બન્ને હસતાં પરસ્પરના હાથ પકડી બેસે છે. ઝૂંપડીમાંથી કોદાળી લઈ એક મજૂર નીકળે છે. ટાપલી લઈ એક થી તેની પાછળ આવે છે.