પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮:પરી અને રાજકુમાર
 

૨૮ : પરી અને રાજકુમાર નદુગર ઃ ઝડપ કરે. સમય થઈ ગયા ભાગી જવું છે. કુમાર : ત્યારે...હુ’ સાદી સેવા માગું તો ? નદુગર : તથાસ્તુ. જગતના આદર્શ કુમારને ઘટે તે જ તે’ માગ્યુ, શામાશ! કુમારી : પણ એનું વ્યા ? દુગર : સેવાના વ્યાજમાં સ્વ. કુમારી : સર્વાંવમાં હુ… પણ ખરી ! મારા વગરની સેવા ? જાદુગર : કુમાર, કુમારી ! શાને ખીએ છે ? પ્રેમની પૂર્ણ વિશુદ્ એનું નામ સેવા. સેવામાં ભય ન હોય; સેવામાં અભિમાન ન હેાય. પ્રેમમાં ન પરિણમે એનું નામ સેવા નહિ. કુમાર : કુમારી : હું ત્યારે અમને પરસ્પરના પ્રેમ મળશે. લે: મારે ખીજે જાદુગર : ( હસીને ) : તમે પરસ્પરને માગેા છે. હું પરસ્પરાના પ્રેમને એ અને વસ્તુ જુદી છે. } સમતું નથી. બંને જોઈએ. કુમાર : કુમારી : જાદુગર : સેવામાં પરસ્પરના ભાગ પણ સંભાવત છે. } પણ પ્રેમના તાહિ ને? કુમાર : ફુમારી : નદુગર : જુઓ, સાધા સેવામાં શું મળે છે તે હું તા. હવે સેવા આપીને જાઉં છું. [દુગર અદસ્ય થાય છે. કુમાર-કુમારી પરસ્પર જોઈ રહે છે. કુમાર : કુમારી ! હું તમને ખેાળતા હતા. કુમારી કુમાર ! હું તમને ખેાળતી હતી. કુમાર : સુખની આશા હતી ત્યાં મેવા મળી ! તમને ગમશે ? કુમારી : કાં તમને એકલાને સેવા મળી છે? હું યે ભાગીદાર છું.