પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦:પરી અને રાજકુમાર
 

૩૦ : પરી અને રાજકુમાર અટૂલાં સહુ નથી ત્યાં રાહબર મળતા 1 યુગ્મને જાવું પરસ્પર સાહીને ખેં'ચાય !–વહી જાવુ' ! ભયાનક સુખને ચૂકયાને કાજપથરાતી હાવુ ? માં. ભય'ર ધાર જળશૈયા ! અશુદ્ધિકથાં ?વિશુદ્ધિ શું ? ઘૂમે વટાળ ને વમળા; સુકાની સાચવા ધારી ચઢાં તાફાનમાં હૈયાં ! [વાતાવરણ શાન્ત થતાં કુમાર-કુમારી ક્ષણભર શાન્ત ઊભાં રહે છે. ] કુમાર : કુમારી ! સૌંદર્ય સામે જ છે છતાં તેને ચુમાતું નથી. કુમારી : ોઈ રહા, હું કે પૌરુષ પાછળ છુપાયલા કાઈ ભગવા રગને જોઈ રહી છું....અરે...નહિ નહિ, એ તા પેલે ભય પમાડતા તેજવટાળ આવે છે! કુમાર : ( સહજ ઘરકાટ સહુ ) : બીશો નહિ...હુ' પાસે છું. કુમારી : ( કુમારનો હાથ પકડી લઈ) : મારા રાજકુમાર ! કુમાર : મારી પરી। હાથ પકડી રાખજે, [ સૂના સરખી તેજસ્વી ધાળારાકાળારા ધારણ કરતા, આંખ ઝંખવી નાખતા ભયાનક તેજપુંજ દેખાય છે. કુમાર અને કુમારીની સામે તે આવે છે. તેમાં વિકરાળ, ક્ષુમુખ દેખાય છે. ]