પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૩૧
 

પરી અને રાજકુમાર : ૩૧ કુમાર : ( સ્વગત) ઃ બાલપણુમાં એક વખત આ ભયંકર તેજ જોયું હતું, તે હવે સ્પષ્ટ થાય છે. શું એ મૃત્યુ હશે ? તેજ આગળ વધે છે. તેજમાંથી અવાજ સંભળાય છે. ભાઈ ભાઈ! પેલી ભેટ આપવી. ભૂલી ગયા કે? પરીક્ષામાં પસાર થયા તેની કાણુ ? મારા નાનકડા ભાઈ બાલે છે ! [ તેજમાં નાનકડા ભાઈની આકૃતિ ઊઘડી આવે છે.] અરે અરે, તું કયા જાય છે? લે, હું તને તારી ભેટ આપું. ભાઈ! ન જઈશ. કાં ચાલ્યા ? ભાઈ: મને ખબર નથી. હું ઘસડાઈ જાઉં છું. મારા હાથ ઝાલશે ? કુમાર : જરૂર. હું તને ઘસડાવા દઈશ ? હમણાં તેને પકડી લ હા. [ કુમાર તેજમાં વસે છે. ] કુમારી : ( સ્વગત ) : મારી બહેન ગઈ એમ જ કુમારના ભાઈ પણ જાય છે ! કરી નહિ મળાય...અરે, આ કુમાર તેા ઝ‘પલાવે છે! હુ યે અંદર પ

ભાઈ અંદર નથી અવાતું, ખરુ' ? હાથ નહિ પકડાય. જોજો, તમને વાગશે. હશે, આપણે ફરી મળીશું. પણ મારી ભેટ રાખી મૂકજો. | તેજના વટાળ સાથે કુમારના નાના ભાઈ ખેડચાઈ જતા દેખાય છે. 1 કુમાર : ભાઈ, મારા નાનકડા ભાઈ ! તું કયાં ચાલ્યે ? [ તેજવર્તુળમાં પ્રવેશ કરવા મથતા કુમાર તેજની એક ાળ વાગતાં બેભાન બની જમીન ઉપર પડે છે. કુમારી તેનુ” મસ્તક ખેાળામાં મૂકી સારવાર કરે છે. ]