પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨:પરી અને રાજકુમાર
 

૩૨ : પરી અને રાજકુમાર કુમારી (સ્વગત ) : પ્રથમ મિલન ! મીઠું છતાં ય મહાનેિવેદભવુ‘‘ મૃત્યુની છાલંકા સામે માનવબેલડીએ આગળ વધવાનું ! ( બેભાનપણામાં ) : મૃત્યુને ન મટાડાય ? ' [વાતાવરણમાં સંગીત ગૂંજે છે. કઈ ગીત ગાતા નાચતા મહાકાલ જો ઘૂમે ! ચેતન અને જડ તાંડવા એ તાલ માંહી રમે! શશી સુરજ ખગાલ શમે. લય વિલયન ઝલે અલી અવકાશ એ ભરતા; કૈા શૂન્યદાર હલાવી ચેતન ચમકતું કરતા. વિરાટ અણુ મહી’ પૂરતા.