પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દૃશ્ય સાતમું સ્થળ : નાની ટેકરીની ટાય ઉપર કુમાર અને કુમારી ચઢે છે અનેનાં મુખ ઉપર મધ્યે વય દેખાય છે. સમય : સંધ્યા. પાત્ર : કુમાર, કુમારી, પાદ, જાદુગર, તેજવટાળમાં રાક્ષસને સ્થાને કાઈ મહાશાન્ત, હસતા વરદ મુખવાળી દિવ્ય આતિ. કુમારી ઃ હાશ ! હવે જરા બેસીએ. કુમાર : બહુ થાક લાગ્યા, નહિં ?

કુમારી : થાક તો લાગે, પણ... પણ તમને જોઉ છું એટલે થાક પાછા ઊતરી જાય છે. કુમાર : ( હસીને ) : કુમારી! તું હજી પરી જ રહી, ખરું? કુમારી

કેમ ? આટલે ઊંચે ઊડી આવી માટે ?

કુમાર: હા. તું ન હોત તા મારાથી જરાય ઊંચે ચઢાન નહિ. એટલે તું પરી તા ખરી જ ને ? કુમારી : હું! તે તમે ાણે. ( ધીમેથી ) પણ તમે હજી રાજકુમાર મળ્યા નથી. કુમાર : હવે આપણાથી એમ ખાલાય ? બાલણ અને યૌવન વહી ગયાં. વાનપ્રસ્થની ભાષા જુદી હોય. કુમારી : ભાષા બદલીશુ’, પણ ભાવના બદલાશે ? કુમાર : ભાવના ન બદલાય ? રૂપ બદલાય, રંગ બદલાય, પછી ભાવના કેમ ન બદલાય ? કુમારી ઃ રૂપ અને રંગ કાનાં બદલાયાં ? કુમાર : મારાં. કુમારી : કાની દિષ્ટએ