પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૩૫
 

પરી અને રાજકુમાર : ૩૫ કુમાર : આખુ જગત એ ફેરકાર જોઈ શકે છે. કુમારી : જગતની અને મારી દૃષ્ટિમાં ફેર છે ને ? કુમાર : જરા વિચારી જો. તારી કલ્પનાના રાજકુમારે શુ' કર્યુંછે ? કુમારી : રાજકુમારે શું નથી કર્યું' તે તમે કહે. કુમાર : રાજકુમારે તને શું સુખ આપ્યું? કુમારી

સુખના વિચાર આળસુને આવે. સુખ–જેને જગત સુખ

કહે છે તે—મેળવવાની ફુરસદ જ કાં હતી ? અને જયારે હું સુખ માગતી ત્યારે મારા રાજકુમારના મુખ સામે જોતી. કુમાર : ( નિ:શ્વાસ સહુ ) : અને એ રાજકુમારના મુખ ઉપર ગરી- ખીની ઝાંખપ દેખાઈ હશે જ. કુમારી : ( સહજ · આવેશ સહ ) : ગરીખી ? હા, હા. વાધવરુની ક્રૂરતા મુખ ઉપર જોઈ નથી; અને શ્રમજીવીની ઝાંખપ એ તા તપરવી શિવની ભમ ! સાજીચેાળ્યા ગારા ધનિક કરતાં ખાખચેાન્યા સાધુ મને વધારે ગારા લાગ્યા છે કુમાર : ( સહેજ હસીને ) : આટલું બધું નાનપણમાં ખાલી હેાત તા કેવું લાગત ? .. કુમારી : નાનપણમાં શું શુ ખાલી છું તે સંભારી આપુ કુમાર ઃ હજી સાંભરે છે?

કુમારી : હુ… અને તમે જે જે બાલ્યાં તે તે ઉપર તેા હું જીવું છું. કુમાર : બાલ ઉપર જ આપણાં જીવન રચાયાં ! કહે, આપણે શુ સાધ્યું ? કુમારી : એ બધુ' ગણાવુ ? કુમાર [કુમારી સહજ હસે છે. પરંતુ કુમાર ક્ષિતિજ તરફ નિહાળી વિષાદપૂર્ણ મુખે સ્વગત કથન કરે છે. ] ન મૃત્યુની શોધ થઈ! મૃત્યુમાંથી માનવીને બચાવવાના આપણા પ્રયત્નો વ્યર્થ થયા.