પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬:પરી અને રાજકુમાર
 

૩૬ : પરી અને રાજકુમાર કુમારી : પુણ્કા’કના મૃત્યુપ્રસ ગની વ્યથા । સહેજ ઓછી કરી કુમાર : ન કાઈ યન્ત્ર શોધ્યું કે જેથી જગતનાં શ્રબિન્દુ ઘટ

એકાદ શ્રમજીવીને પપ્પા નાખ્યા હોય તે સ નોહ થાય ?

કુમારી કુમાર : ન જગતની સમૃદ્ધિ વધાવી શકયાં ! કુમારી : જગતની સમૃદ્ધિને વેડફી તા નથી ને? એ ઘણુ' છે ! કુમાર : ન કાઈ યોજના કરી કે જેથી જગતનાં ઝૂંપડાં મહાકા બને ! કુમારી : કાઈની ઝૂંપડી ઉખાડી ન નાખી એ કાંઈ એબ્રુ’ નથી. કુનાર : એવા નિષ્ક્રિયતાના સતાય કેમ લેવાય ? નકાઈ ધ સ્થાપ્યો કે જેથી માનવજાતને શાન્તિ મળે ! કુમારી : આટલા ધર્માં સ્થપાયા; માનવીને હજી શાન્તિ મળતી નથી. માનવીને શાન્તિ જોઈતી જ ન હાયતા ? નવા ધમ સ્થપાયે કન્યાંથી શાન્તિ મળે ? ત્યારે આપણે કયુ શુ’? અનતતા ઉપર પ્રકાશના એક ક્ષણજીવી લિસોટા પણ ન પાડી શકયાં ! કુમાર કુમારી : એક જીવન ઉપર તમે અનંત કાળને લિમેટા પાડયો છે. કુમાર : કાના? કુમારી : મારા. કુમાર : એટલે ? કુમારી : હું અનંતકાળ સુધી તમને જ માગી રહી છું. એક ક્ષણ પણ એવી ન હજો કે જેમાં હુ… તમારા વગરની હાઉ કુમાર : પરી પણ જૂના જમાનાની સ્ત્રી બની જાય છે, ખરું? કુમારી । ત્યારે હું પરીતા મટી જ ગઈ ને ? કુમાર : તું પરી મટી ગઈ હોત તે। આ કષ્ટભરી મુસાફરી કમ થાય ? તારી આંખનું તેજ નેતા, તારા મુખનું સ્મિત નિહાળતા આટલે આવી પહોંચ્યો છું. તારા વગર જગત